#ઈચ્છાઓ

ઈચ્છાઓ ની તલવાર છે ધારદાર,
સંજોગોની મ્યાન માં.

સંજોગોવશાત આવશે બહાર,
જ્યારે ઈચ્છાઓ આવશે બાનમાં.

તું ફરતો રહેજે સપનાની તાનમાં,
કરતો રહેજે પરિશ્રમ થોડા ભાનમાં.

સપનાના ગુલ ખીલશે બાગમાં,
તું ગીત ગાજે સાચા રાગમાં .

                         મહેક પરવાની

Comments

Post a Comment