Posts

Showing posts with the label #ઈચ્છાઓ#desire#dreams#પરિશ્રમ#ગુલ#hardwork#બાગ

#ઈચ્છાઓ

Image
ઈચ્છાઓ ની તલવાર છે ધારદાર, સંજોગોની મ્યાન માં. સંજોગોવશાત આવશે બહાર, જ્યારે ઈચ્છાઓ આવશે બાનમાં. તું ફરતો રહેજે સપનાની તાનમાં, કરતો રહેજે પરિશ્રમ થોડા ભાનમાં. સપનાના ગુલ ખીલશે બાગમાં, તું ગીત ગાજે સાચા રાગમાં .                          મહેક પરવાની