Posts

વરસી જા

Image
કેમ, ભરાઈને  બેઠો છે? તિરાડ તિરાડ સંધાઈને બેઠો છે? તું મેઘદૂત બનીને વરસ, પછી જો ધરા નો હરખ. તોડીને આ બંધ વહી જા, થોડો તું પણ હલકો થઈ જા, સૂરજ પણ તપી ને થાક્યો હવે મન પણ ભાર લઈને પાક્યો હવે. હવે ,તો તું વરસ, બસ,હલકો થઈને હરખ.                                                મહેક પરવાની

#नारी तु नारायणी

Image
#नारी तु नारायणी हर युग में अग्निपंथ पर चलती, हर पंथ पुष्प बिखेरती चलती । हर भेद के कठरे में खड़ी, हर भेद को मिटाती चलती। उच्च कोटि की हुई पर निम्न की परिभाषा ना जानती। बस,जान के है हारी, अग्निपरीक्षा जब जब हुई, सब पर हुई है भारी । बात समता की जहां हुई, बनी नारायणी वहां है नारी।                      महेक परवानी

#ઈચ્છાઓ

Image
ઈચ્છાઓ ની તલવાર છે ધારદાર, સંજોગોની મ્યાન માં. સંજોગોવશાત આવશે બહાર, જ્યારે ઈચ્છાઓ આવશે બાનમાં. તું ફરતો રહેજે સપનાની તાનમાં, કરતો રહેજે પરિશ્રમ થોડા ભાનમાં. સપનાના ગુલ ખીલશે બાગમાં, તું ગીત ગાજે સાચા રાગમાં .                          મહેક પરવાની

#દીકરી

Image
#દીકરી ક્યાંથી હોય તારો કોઈ આધાર! તું તો છે સર્વ જગત નો આધાર. દરેક યુગ માં છે તને વંદન, હર કુળનો તારા થકી છે ઉદ્ધાર. ક્યારેક પિતાનો કુળ ક્યારેક પતિનો કુળ ક્યાં શોધે ખુદને? ક્યાં છે તને કોઈ કિનારા, તું છે એક પુલ, તું તો છે હર કીનારા નો આધાર.                  મહેક પરવાની

#बचपन

Image
इस टूटे तारे से गुजरा वक़्त मांग लु इस जवानी से वो बचपन मांग लु । वो बिना ताज का राज बन के, पिता से जिद्द का हक मांग लु। वो दिल का तराना गा के, शरारत करने का हक मांग लु।  वो मां का थप्पड़ खा के, छुप के हसने का तजुरबा मांग लु। इस जिंदगानी से बचपन नहीं, बस,थोड़ासा बचपना मांग लु।                       महेक परवानी

दुआ

 जिंदगी का सफर सुहाना है, लगता है जैसे, किसीकी दुआ का फरमाना है, तहेदिल से इनका शुक्राना है । मिलती रहे सदा हमें, यही रब से लिखवाना है । दुआ में दुआ को मंगवाना है, और दुआ का पैग़ाम भिजवाना है।                     महेक परवानी