#नारी तु नारायणी हर युग में अग्निपंथ पर चलती, हर पंथ पुष्प बिखेरती चलती । हर भेद के कठरे में खड़ी, हर भेद को मिटाती चलती। उच्च कोटि की हुई पर निम्न की परिभाषा ना जानती। बस,जान के है हारी, अग्निपरीक्षा जब जब हुई, सब पर हुई है भारी । बात समता की जहां हुई, बनी नारायणी वहां है नारी। महेक परवानी
કેમ, ભરાઈને બેઠો છે? તિરાડ તિરાડ સંધાઈને બેઠો છે? તું મેઘદૂત બનીને વરસ, પછી જો ધરા નો હરખ. તોડીને આ બંધ વહી જા, થોડો તું પણ હલકો થઈ જા, સૂરજ પણ તપી ને થાક્યો હવે મન પણ ભાર લઈને પાક્યો હવે. હવે ,તો તું વરસ, બસ,હલકો થઈને હરખ. મહેક પરવાની
Very nice poem
ReplyDeleteGreat
ReplyDelete