#દીકરી
#દીકરી ક્યાંથી હોય તારો કોઈ આધાર! તું તો છે સર્વ જગત નો આધાર. દરેક યુગ માં છે તને વંદન, હર કુળનો તારા થકી છે ઉદ્ધાર. ક્યારેક પિતાનો કુળ ક્યારેક પતિનો કુળ ક્યાં શોધે ખુદને? ક્યાં છે તને કોઈ કિનારા, તું છે એક પુલ, તું તો છે હર કીનારા નો આધાર. મહેક પરવાની